Pramukh Career Counselling Process

  પ્રમુખ કેરિયર ગાઇડન્સ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે.

આપે કેરિયર કાઉન્સેલિંગ કરાવવાનો નિર્ણય લીધો છે એ આપના જીવનનો મહત્વપૂર્ણ નિર્ણય છે.

આપનું કેરિયર કાઉન્સેલિંગ સારી રીતે થાય એ માટે અહીંયા જે પ્રોસેસ આપેલી છે તેને  સ્ટેપવાઈઝ પૂર્ણ કરશો. સૌ પ્રથમ આખી પ્રોસેસ વાંચી લેશો. 

 

Step A

Pre-Counseling Information Form: https://forms.gle/Px7sfdKgASq55gyz7

નોંધ: પ્રિ કાઉન્સેલિંગ ફોર્મ Google Form છે. ફોર્મમાં માંગવામાં આવેલી વિગતો સાચી ભરવી. કારણકે આ બધી માહિતી કાઉન્સેલિંગ કરવા માટે ખૂબ મહત્વની છે.

 

Step B

Aptitude Test:  https://www.maafoundation.org/student_aptitudetest.php#start-test

નોંધ:

1. બીજું સ્ટેપ Aptitude Test નું છે. આ ટેસ્ટ આપતા પહેલા ટેસ્ટ કેવી રીતે આપવી એની માહિતી વિડ્યો અવશ્ય જોઈ લેવી.

2. ટેસ્ટ English અને ગુજરાતી બંને ભાષામાં આપી શકાશે. આપને અનુકૂળ ભાષામાં ટેસ્ટ આપવી.

3. ટેસ્ટ આપતી વખતે પ્રશ્નો જવાબ આપીને નવો પ્રશ્ન સ્ક્રીન ઉપર આવે ત્યાં સુધી રાહ જોવી. વેબ પેઇજ ને રીફ્રેશ કે રિલોડ કરવું નહીં.

4. દરેક પ્રશ્નમાં ટાઈમર હશે. અને કેટલાક પ્રશ્નોમાં ગણતરી કરવાની જરૂર પડશે. તો નોટ પેન સાથે રાખવી.

5. આ ટેસ્ટ અપાય ગયા બાદ આપના Email Id ઉપર ટેસ્ટનો રિપોર્ટ આવશે. આ રિપોર્ટને આ Email id ઉપર મોકલી આપવો. pramukhcareer@gmail.com

6. આ સ્ટેપ પૂર્ણ કર્યા પછી અહીં આપેલી લિંક ઉપર ક્લિક કરીને WhatsApp માં મેસજ કરી આપવો.  https://wa.link/j07kmj

 

Step C

Registration for Psychometric test: https://pramukhcareer.infigonfutures.in/get-started?type=email&auth=register


1. Psychometric ટેસ્ટ આપવા આપવા માટે સૌ પ્રથમ આપણે લિંક ઓપન કરીને આપણું એકાઉન્ટ બનાવશું. 

2. એકાઉન્ટ બનાવતી વખતે વિધાર્થીની ઉંમર (જન્મ તારીખ) અને તે કયા ધોરણમાં ભણે છે એ વિગત આપવાની થશે. આપ જે મુજબ વિગત લખશો એ પ્રકારની ટેસ્ટ ઓપન થશે. એટલે વિગત ખૂબ કાળજી પૂર્વક એન્ટર કરવી.

3. એકાઉન્ટ બની ગયા પછી WhatsApp માં આ લિંક દ્વારા મેસેજ કરવો. https://wa.link/d2k2ie

4. ટેસ્ટ આપવા માટે આપને ઓનલાઈન પેમેન્ટ કરવાનું થશે. આપ કોઈ પણ ઓનલાઇન મોડ દ્વારા પેમેન્ટ કરી શકો છો.

5. એક વખત એકાઉન્ટ બની ગયા પછી આપે Psychometric Test આપવાની થશે. આ ટેસ્ટ English ભાષામાં હશે. English પ્રશ્નોનું ગુજરાતી વર્ઝનની pdf આપને આ લિંક ઉપર ક્લિક કરવાથી મળી જશે. 

6. આ ટેસ્ટમાં કોઈ ટાઈમ લિમિટ નથી.

7. આ સ્ટેપની સમજુતી pdf આ લીંક ઉપર ક્લિક કરવાથી મળી જશે. સમજુતી PDF માટે અહિયાં ક્લિક કરો.

8. આ પ્રશ્નો સાયકોલોજીકલ પ્રશ્નો છે. આમાં જવાબ સાચો ખોટો પડે એવું નથી. આ પ્રશ્નોના જવાબ અત્યારે તમે કેવા છો ? આવી પરિસ્થિતિમાં તમે શું કરો ? એ મુજબ જવાબ આપવાના છે. તમે જેવા છો, જે કરો છો એ જ જવાબ આપવાના છે.  તો જ તમારો રિપોર્ટ યોગ્ય બનશે. (ટૂંકમાં ડોક્ટર પાસે ખોટું ના બોલાય એમ અહીંયા પણ લાગુ પડે છે.)

9. સાયકોમેટ્રિક ટેસ્ટ અપાય ગયા પછી. રીપોર્ટ જનરેટ થશે. આ રીપોર્ટ ડાઉનલોડ કરીને Whatsapp દ્વારા મોકલવો. અને ત્યાર બાદ 45 મિનીટનું કાઉન્સેલિંગ સેશનનું ઓનલાઈન ZOOM/Google Meet દ્વારા આયોજન કરવામાં આવશે.


Help Line Number: 

1. Manishbhai Solanki: 93281 41289

Whatsapp માં connect થવા માટે આ લીંક ઉપર ક્લિક કરો:  https://wa.link/2md8bv

2. Rajbhai Pethani: 75671 15076

 Whatsapp માં connect થવા માટે આ લીંક ઉપર ક્લિક કરો: https://wa.link/aiigak








 

Comments

Popular posts from this blog

Inquiry Form